Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં 'હર ઘર તિરંગા' યાત્રા યોજાઈ:મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા

    16 hours ago

    લાલપુરમાં 'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં લાલપુર તાલુકા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, અધિકારીઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ યાત્રા સવારે 9.30 કલાકે વિર સાવરકર હાઈસ્કૂલથી શરૂ થઈ હતી. તિરંગા સાથેની આ યાત્રા પોલીસ ચોકી રોડ, વિર સાવરકર, સરદાર પટેલ ચોક, ચાર થાંભલા, હુસેની ચોક અને મુખ્ય બજાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન લાલપુરમાં આવેલી વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓને આગેવાનો દ્વારા પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સ્વતંત્રતા દિવસ પૂર્વે રાષ્ટ્રપ્રેમ અને તિરંગાના સન્માનનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણઃ આતંકી ષડયંત્રમાં ઈરફાન પઠાણની જામીન નાંજૂર:વિસ્ફોટકો અને રાસાયણિક હથિયારો બનાવવાનું મોટું કાવતરું; દેશ સામે સશસ્ત્ર બળવો કરવાનો ગંભીર આરોપ
    Next Article
    ગાંધીનગરના શિવાલયોમાં 'જય ભોલે'નો નાદ ગુંજ્યો:પૌરાણિક ધોળેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં વિશેષ આયોજનો, વાસણિયા મહાદેવ અને પંચદેવ મંદિરે ભક્તોની ભીડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment