Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર:સોમનાથમાં શિવ મહોત્સવનો પ્રારંભ, ‘હર હર ભોલે’ના નાદથી ગુંજ્યું રાજકોટ, વડનગરમાં હર્ષ સંઘવીએ ડમરું વગાડ્યું

    3 days ago

    શિવ ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસનો આજ (13 ઓગસ્ટ)થી પ્રારંભ થયો છે. જેને લઈ ગુજરાતના શિવમંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજી ઉઠ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પહેલાં દિવસે વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. ઝરમર વરસાદ વચ્ચે પણ શિવભક્તો મહાદેવના દર્શન માટે લાંબી લાઈનમાં જોવા મળી રહ્યાં છે. સોમનાથમાં આજથી 11 સપ્ટેમ્બર સુધી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ યોજાશે, જેમાં ભજન-ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શને ઉમટતા હોવાથી Z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિર પરિસરમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શ્રાવણના પ્રથમ દિવસની સોમનાથની તસવીરો
    Click here to Read More
    Previous Article
    પટિયાલામાં પિટબુલ ડોગનો ભયંકર હુમલો:ઘર જોવા આવેલા કપલ પર તુટી પડ્યો; પત્નીના હાથની સર્જરી થઈ, ICUમાં; પતિની પીઠ પર બચકા ભર્યા
    Next Article
    મોટા વરાછામાં દારૂના નશામાં ધૂત કારચાલકે વાહનને અડફેટે લીધું:અકસ્માત બાદ ભાગવા જતા લોકોએ મેથીપાક ચખાડ્યો, કારમાંથી દારૂની બોટલો મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment