Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પટણી દેવીપૂજક સમાજનો સાંસ્કૃતિક ઇતિહાસ:સ્મશાન ભૂમિમાં શ્રદ્ધાંજલિની અનન્ય પરંપરા, પરંપરા અને પર્યાવરણનો સમન્વય

    14 hours ago

    પટણી દેવીપૂજક સમાજ નો એક સંસ્કૃતિક ઇતિહાસ જેમાં વર્ષો થી પટણી દેવીપૂજક સમાજ દ્વારા વર્ષ માં એક વાર સ્મશાન ગૃહ માં જઈ અને પોતાના પૂર્વજો ની યાદ માં શ્રદ્ધાઅંજલિ અર્પિત કરવુ તે આગવી સંસ્કૃતિ છે આ દિવસને દિવાસો તરીકે ઓળખવામાં આવે છે. દિવાસા ના દિવસે શિક્ષિત યુવાનો દ્વારા પર્યાવરણ ના જતન માટે એક વૃક્ષ તમારા પૂર્વજો ને સમર્પિત કરી ને વૃક્ષ વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવે છે. શિક્ષિત યુવા સુનિલભાઈ રાજુભાઈ પટણી દ્વારા છેલ્લા 6 વર્ષ થી કરવામાં આવે છે શિક્ષિત યુવા ગ્રુપ નો હેતુ શિક્ષા,રોજગાર,ગરીબી દૂર કરવા અને પર્યાવરણ નું જતન કરવા માટે હર હંમેશ કાર્યરત છે
    Click here to Read More
    Previous Article
    36 વર્ષ જૂના કાશ્મીરી પંડિત મર્ડર-કેસમાં SIAના દરોડા:1990માં આતંકવાદીઓએ પિતા-પુત્રની હત્યા કરી હતી, લાશ ઝાડ પર લટકાવેલી મળી હતી
    Next Article
    ડીસામાં ₹542 કરોડનું ‘ડેઝર્ટ ઝૂ’ બનશે:એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ ઝૂ અને વિશ્વનું ચોથું નાઇટ સફારી, 83 પ્રજાતિના 2,700 જેટલા દેશી-વિદેશી પ્રાણી-પક્ષીઓનું ઘર બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment