Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજીમાં હરિયાળી અમાસની ઉજવણી:ભગવાન શામળિયાને લીલા વસ્ત્રો, સિંહાસન આંબાના પાનથી શણગારાયું

    9 hours ago

    યાત્રાધામ શામળાજી ખાતે આજે હરિયાળી અમાસની ઉજવણી કરવામાં આવી હતી. અષાઢ વદ અમાસના દિવસે ભગવાન શામળિયાનો વિશેષ મનોરથ યોજાયો હતો. આ મનોરથ અંતર્ગત ભગવાન શામળિયાને લીલા રંગના વસ્ત્રો પરિધાન કરાવવામાં આવ્યા હતા. મંદિરના ગર્ભગૃહ અને ભગવાનના સિંહાસનને આંબાના લીલા પાન તથા અન્ય હરિયાળી વનસ્પતિથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આજે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસ શરૂ થાય તે પૂર્વે હરિયાળી અમાસના દર્શનનું અનેરું મહત્વ માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    કુડાસણમાં રસ્તા પર ખાડાથી બાઈક ચાલક પટકાયો,CCTV:અન્ય વાહન ન આવતું હોવાથી યુવકનો માંડ માંડ જીવ બચ્યો, ચોમાસું હોવા છતા પાઈપલાઈનના નેટવર્ક માટે આડેધડ ખોદકામ
    Next Article
    પગમાં સુસાઈડ નોટ લખી રિલાયન્સના એન્જિ.ની પત્નીનો આપઘાત:'મેં દુનિયા સે જા રહી હું, પીટાઈ સહન નહીં કર પાઈ', વડોદરામાં પ્લોટ ખરીદવા પૈસા માટે સાસરીયા ત્રાસ આપતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment