Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં તિરંગા યાત્રા યોજાઈ:મોટી સંખ્યામાં લોકો જોડાયા, દેશભક્તિનો માહોલ છવાયો

    1 day ago

    વલસાડમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિનો માહોલ છવાયો હતો અને રાષ્ટ્રપ્રેમના નારા ગુંજી ઉઠ્યા હતા. લોકોએ હાથમાં તિરંગો લઈને ભારત માતા પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. એક ભારત, શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ પણ લેવાયો હતો. તિરંગા યાત્રા દ્વારા 'હર ઘર તિરંગા, હર દિલ તિરંગા'નો સંદેશ આપવામાં આવ્યો હતો. આ યાત્રાએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં 24 કલાકમાં 5 તાલુકામાં વરસાદી માહોલ:હિંમતનગરમાં પણ છૂટાછવાયા ઝાપટાં, 1થી 5 મીમી વરસાદ નોંધાયો, સરેરાશ 40.41% ચોમાસુ
    Next Article
    કરૂણાંતિકા:ધીણોજમાં પાણી ભરેલા કૂવા કાંઠે બેઠેલા આધેડ અંદર પડી જતાં ડૂબી જવાથી મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment