Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઠીદડમાં મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ:તાલુકા કાનૂની સેવા સત્તા મંડળે સ્કાય સ્પિનટેક્ષમાં આયોજન કર્યું

    1 day ago

    તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ લાઠીદડ ગામ ખાતે સ્કાય સ્પિનટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મહિલા વર્કર બહેનો માટે યોજાઈ હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટ વતી કેસરિયા દક્ષાબેને મહિલાઓને કામકાજના સ્થળે જાતીય સતામણી અને ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ શિબિરમાં ફેક્ટરી મેનેજર હાર્દિકભાઈ સંઘવી, એચ.આર. એક્ઝિક્યુટિવ હેતલબેન શાહ, સુપરવાઇઝર અવનીબેન નાંદોલિયા, સામાજિક કાર્યકર દીપ્તિબેન વાઘેલા અને કંપનીની વર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી.
    Click here to Read More
    Previous Article
    ધડાધડ 19ને ગોળી ધરબી દીધી:ભાગ્યો એ મર્યો, ગુજરાતમાં નવું કલ્ચર, શું લોકોને ખુશ કરવા પોલીસ એન્કાઉન્ટર કરવા લાગી; યોગી જેવાં મોડલથી ફફડાટ
    Next Article
    લાઠીદડ ગુરુકુળ દ્વારા તિરંગા રેલીનું આયોજન:વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સે દેશભક્તિના નારા લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment