Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજીમાં મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા:અરવલ્લી જિલ્લાની પ્રથમ યાત્રામાં અધિકારીઓ, પદાધિકારીઓ જોડાયા

    1 day ago

    સ્વતંત્રતા પર્વ પૂર્વે અરવલ્લી જિલ્લાની પ્રથમ તિરંગા યાત્રા આજે યાત્રાધામ શામળાજી ખાતે યોજાઈ હતી. રાજ્ય સરકારના મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં આ યાત્રામાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રા શામળાજી મંદિરથી પ્રસ્થાન કરીને નગરમાં અને બેચરપુરા કોલોની સુધી ફરી હતી. મંત્રી પી.સી. બરંડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, તિરંગો એ દેશની શાન અને આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું પ્રતીક છે. તેમણે દરેક નાગરિકને તિરંગાનું જતન કરવા અને તેનું સન્માન જાળવવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કોબા વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરાનું અપહરણ:ચાની લારી ચલાવનાર ભગાડી ગયાની આશંકા, દુકાન પર વસ્તુ ખરીદવા ગયા બાદ પરત ન ફરી
    Next Article
    ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરનો બિસ્માર રસ્તો બન્યો મુશ્કેલીનું કારણ:ઈન્દ્રેશ્વરનો રસ્તો બિસ્માર હોતા મહંતે નારાજગી વ્યક્ત કરી, જ્યારે શાસક પક્ષના નેતાએ કહ્યું પર્યાવરણીય મંજૂરી બાદ રિસરફેસિંગ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment