Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝમરાળામાં કાનૂની શિબિર યોજાઈ:તાલુકા કાનૂની સેવા સત્તા મંડળે માર્ગદર્શન આપ્યું

    2 days ago

    બોટાદ તાલુકાના ઝમરાળા ગામ ખાતે 10 ઓગસ્ટ, 2026ના રોજ કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર ગ્રામ પંચાયત સભ્યોની બેઠક દરમિયાન યોજાઈ હતી. લીગલ એડ ક્લિનિકના દક્ષાબેન કેસરિયાએ કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ઘરેલુ હિંસા, સામાજિક પ્રશ્નો અને ગ્રામ પંચાયત સંબંધિત કાયદાકીય મુદ્દાઓ પર માહિતી આપી હતી. આ શિબિરમાં સરપંચ રણજીતભાઈ સોમલભાઈ ખાચર, સભ્ય બાબુભાઈ ઘુસાભાઇ ખાચર, મુકુંદભાઈ ભગવાનભાઈ રાઘાણી, પંચાયતના અન્ય સભ્યો, સામાજિક કાર્યકર દીપ્તિબેન વાઘેલા અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોનાના દાગીના ચોરતી ટોળકી ઝડપાઈ:ગારીયાધાર-પરવડી રોડ પરથી વૃદ્ધાને બેસાડીને લૂંટ કરી હતી, મહિલા સહિત 5 ઝડપાયા; 3.62 લાખનો મુદામાલ જપ્ત
    Next Article
    પંચમહાલમાં ફરી વરસાદ શરૂ:વહેલી સવારથી તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment