Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ફરી વરસાદ શરૂ:વહેલી સવારથી તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ

    2 days ago

    પંચમહાલ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબંગ વાદળો છવાઈ ગયા હતા, ત્યારબાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરા ઉપરાંત હાલોલ, કાલોલ, મોરવા હડફ, શહેરા, ઘોઘંબા અને જાંબુઘોડા સહિતના તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. થોડા દિવસોના વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે, કારણ કે તેમને ખેતી પાકને ફાયદો થવાની આશા છે.
    Click here to Read More
    Previous Article
    ઝમરાળામાં કાનૂની શિબિર યોજાઈ:તાલુકા કાનૂની સેવા સત્તા મંડળે માર્ગદર્શન આપ્યું
    Next Article
    Gold ETFs See 55% MoM Fall In July Inflows: AMFI Data

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment