Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ષાબેન માકડિયા જામનગર શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા:લાલપુર જિલ્લા પંચાયત બેઠક પરથી વિજેતા, પદભાર સંભાળ્યો

    12 hours ago

    લાલપુરની ૧૪ નંબરની જિલ્લા પંચાયત બેઠક પરથી વિજેતા બનેલા વર્ષાબેન તૃષારભાઈ માકડિયાની જામનગર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ લાલપુર પંથકમાં તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ વર્ષાબેનની મુલાકાત લઈ તેમને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ વર્ષાબેન માકડિયાએ જામનગર જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પોતાની ઓફિસમાં વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે તેમને મળેલી આ નવી જવાબદારીને કારણે લાલપુર વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતભરના દેવીપૂજકોએ પાટણમાં સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી:દિવાસા પર્વે હજારો લોકો ઉમટ્યા; સાત પેઢીથી પૂર્વજોને યાદ કરવાની પરંપરા
    Next Article
    સાબરમતી નદીમાંથી મૃત ભૃણ મળ્યું:અજાણી મહિલાએ બાળકને નદીમાં વહેતું કરી દીધું!, રિવરફ્રન્ટમાં CCTV જ નથી?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment