Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહકાર નગર જીવદયા ગ્રુપે ગાયોને લીલું ઘાસ ખવડાવ્યું:ટાટમ મહાજન પાંજરાપોળમાં અબોલ જીવોને ભોજન કરાવાયું

    11 hours ago

    સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા 9 ઓગસ્ટ 2026ના રોજ ટાટમ મહાજન પાંજરાપોળમાં ગાયોને લીલું ઘાસ ખવડાવવામાં આવ્યું હતું. આ સેવા કાર્યક્રમ માટે કુલ ₹13,501નું દાન એકત્ર કરવામાં આવ્યું હતું. આ ભોજન માટે વિવિધ પરિવારો દ્વારા દાન આપવામાં આવ્યું હતું. જેમાં અતુલકુમાર શાંતિલાલ (મુંબઈ) દ્વારા ₹5,000 (આત્મશ્રેયાર્થે), સ્વ. હેમકુંવરબેન નેમચંદ દેવશી ગુઢકા તથા સ્વ. દર્શનાબેનના આત્મશ્રેયાર્થે ઋષભ વિજયભાઈ શાહ પરિવાર (મૂળ મિઠોઈ, હાલ લંડન) દ્વારા ₹3,501નો સમાવેશ થાય છે. વધુમાં, માતૃશ્રી લીલાવતીબેન શિવાલાલભાઈ શાહ તુરખાવાળા (બોટાદ) દ્વારા ₹2,500, સ્વ. જયેશભાઈ હિંમતલાલ શાહ (એચ.એમ.) પરિવાર (બોટાદ) દ્વારા ₹1,500 અને રમાબેન હરિલાલ અમદાવાદી (બોટાદ) દ્વારા ₹1,000નું યોગદાન મળ્યું હતું. સહકાર નગર જીવદયા ગ્રુપે આ તમામ લાભાર્થી પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રેગિંગે ડૉ. હર્ષ પંડ્યાનો જીવ લીધો:સુરત નવી સિવિલમાં 4 સિનિયર ડૉક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ, રહસ્યમય આપઘાત મામલે મોટો ખુલાસો
    Next Article
    સાબરકાંઠામાં 24 કલાકમાં ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો:ખેડબ્રહ્મામાં 15 મીમી, વિજયનગરમાં 8 મીમી, વડાલીમાં 3 મીમી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment