Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેગિંગે ડૉ. હર્ષ પંડ્યાનો જીવ લીધો:સુરત નવી સિવિલમાં 4 સિનિયર ડૉક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ, રહસ્યમય આપઘાત મામલે મોટો ખુલાસો

    11 hours ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં તબીબના રહસ્યમય આપઘાત મામલે તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં ડોક્ટર હર્ષ પંડ્યાનું 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. રેગિંગનો ખુલાસો થતાં જ તંત્ર દ્વારા ચારેય આરોપી સિનિયર વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરી તેમને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ..
    Click here to Read More
    Previous Article
    આજે ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરશે વિદ્યાર્થીઓ:પોલીસે બેરિકેડિંગ કર્યુ, વોટર કેનન તહેનાત; JSSC-CGL રદ કરવા અને CBI તપાસની માંગ
    Next Article
    સહકાર નગર જીવદયા ગ્રુપે ગાયોને લીલું ઘાસ ખવડાવ્યું:ટાટમ મહાજન પાંજરાપોળમાં અબોલ જીવોને ભોજન કરાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment