Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્માના દિગ્થલીના યુવકે યુવતીને મારતાં ફરિયાદ નોંધાઇ‎:ઇડરની યુવતી ગર્ભવતી હોવા છતાં સાસરિયાઓએ કાઢી મૂકી

    1 day ago

    ઈડરમાં રહેતી યુવતીના અઢી વર્ષ અગાઉ ખેડબ્રહ્માના મોતીપુરા દિગ્થલીના યુવક સાથે લગ્ન થયા બાદ સાસુ સસરાની ચઢવણીથી પતિએ મારઝૂડ શરૂ કરી હતી અને ખોટો વહેમ રાખી ત્રાસ ગુજારવા દરમ્યાન યુવતી ગર્ભવતી હોવા છતાં કાઢી મૂક્યા બાદ પુત્રીના જન્મ બાદ સમાજ મારફતે તેડી ગયા પછી પણ મારઝૂડ કરી ત્રાસ ગુજારતાં ઈડર પોલીસે પતિ,સાસુ સસરા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કિરણબેન હિરાલાલજી ખટીક(27) ના લગ્ન તા. 28-01-24 ના રોજ મોતીપુરા દિગ્થલીના લોકેશકુમાર ધુળાજી ખટીક સાથે થયા હતા. લગ્નજીવનના થોડા સમય સસરા દેવીલાલજી ધુળાજી ખટીક અને સાસુ મોનીબેન દેવીલાલજી ખટીકની ચઢવણીથી પતિ લોકેશકુમારે નાની નાની બાબતોમાં ઝઘડા કરી મારઝૂડ શરૂ કરી હતી. ખોટો વહેમ રાખી ત્રાસ ગુજારવા દરમ્યાન યુવતી ગર્ભવતી હોવા છતાં કાઢી મૂક્યા બાદ પુત્રીના જન્મ બાદ સમાજ મારફતે તેડી ગયા પછી દીકરીના જન્મ બાબતે ખોટા મહેણા-ટોણા મારી, ગડદાપાટુનો મારઝૂડ કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યો હતો. તા. 29-06-2026 ના રોજ ખેડબ્રહ્મામાં પરિણીતા સાથે ઘરના ખર્ચા બાબતે તકરાર કરી પતિએ ચોટલો પકડી કપાળના ભાગે ઇજા પહોંચાડી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબી SOGએ હળવદમાં બોગસ ડોક્ટર ઝડપ્યો:ડિગ્રી વગર ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતો હતો, તબીબી સાધન સામગ્રી જપ્ત
    Next Article
    હિંમતનગર:મહેતાપુરા-ન્યૂ મહાવીરનગરને જોડતો બ્રિજ નવરાત્રિ સુધીમાં શરૂ થઇ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment