Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના ગલુદણ ગામે નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ:અંજની અને અનુજ બ્રાન્ડના નામે આસપાસના બજારોમાં ઝેરી જથ્થાનું સપ્લાય કરતા

    2 days ago

    ગાંધીનગર તાલુકાના દહેગામ નજીક આવેલા ગલુદણ ગામેથી ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. શુદ્ધ ઘી જેવો જ દેખાવ અને સુગંધ લાવવા માટે માનવ શરીર માટે હાનિકારક એવા કેમિકલ કલર અને એસન્સનો ઉપયોગ કરાતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, આ નકલી ઘીને 'અંજની ઘી' અને 'અનુજ ઘી' જેવી બ્રાન્ડના નામે પેકિંગ કરીને ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોની બજારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લેબોરેટરી ટેસ્ટિંગ માટે સેમ્પલ મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ આ વિસ્તારમાંથી ભેળસેળયુક્ત પનીરનો જથ્થો પકડાયો હતો, ત્યાં હવે આટલું મોટું શંકાસ્પદ નકલી ઘીનું રેકેટ પકડાતાં ખાધ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા માફિયાઓમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો છે. હાલ તંત્ર દ્વારા ફેક્ટરીમાં રહેલા માલસામાન અને જથ્થાની ગણતરી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    શનિવારનું રાશિફળ:તુલા રાશિ માટે રોકાણ કરવાનો ઉત્તમ સમય, મકર રાશિની મિલકત સંબંધિત ઈચ્છાઓ પૂરી થશે
    Next Article
    રિક્ષામાં હવેથી 1.2 કિમીના મિનિમમ રૂ.25નું ભાડું ચૂકવવું પડશે:CNGમાં વધેલા ભાવને ધ્યાનમાં રાખી લઘુત્તમ ભાડું રૂ.30 કરવાની રિક્ષા એસોસિએશનની ફરી માગ, સરકાર રેટ કમિટીની બેઠક બોલાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment