Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં જંતુનાશક દવાની અસરથી યુવકનું મોત:ગોધરાના વાલૈયા ગામનો યુવક ખેત મજૂરી કરતો, સારવાર દરમિયાન નિધન

    1 day ago

    ગોધરા તાલુકાના વાલૈયા ગામના 25 વર્ષીય યુવકનું કચ્છમાં ખેત મજૂરી દરમિયાન જંતુનાશક દવાની અસરથી સારવાર દરમિયાન અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાલૈયા ગામના રહેવાસી વિનોદ રમણભાઈ કટારા રોજગારી માટે કચ્છ જિલ્લામાં ખેત મજૂરી કરવા ગયા હતા. ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે તેમને ઝેરી દવાની ગંભીર અસર થઈ હતી. ઘટના બાદ તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ તબિયત વધુ બગડતા તેમનું નિધન થયું. 25 વર્ષીય યુવાનના અવસાનથી વાલૈયા ગામ અને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    'શહેનાઝ ક્યૂટ બનવાનો ઢોંગ કરે છે, તે ખૂબ ચાલાક છે':'રોડીઝ' ફેમ આંચલ ખુરાનાએ એક્ટ્રેસ પર બળાપો કાઢ્યો, તેના ભાઈને પણ અસભ્ય ગણાવ્યો
    Next Article
    ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ:હોટેલ-રેસ્ટોરન્ટ અને વેપારીઓને સરકારની સ્પષ્ટ સૂચના, જો ઉત્પાદન, વેચાણથી લઈને સંગ્રહ-પરિવહન કર્યું તો જેલભેગા થશો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment