Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૂગલ મેપથી હોટેલ બુકિંગમાં ઠગાઈ:કલેક્ટર કચેરીએ 'પપ્પુ યાદવ મુર્દાબાદ'ના નારા, શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતો હોવાનો દાવો, ગે ડેટિંગ એપથી યુવકોને ફસાવતી ગેંગનો પર્દાફાશ

    2 days ago

    કલેક્ટર કચેરીએ 'પપ્પુ યાદવ મુર્દાબાદ'ના નારા દાનપેટી સાથે સંતના સ્વાંગમા પપ્પુ યાદવે કરેલા વિરોધથી સંત સમાજની લાગણી દુભાઈ.. સુરતમાં કલેક્ટર કચેરીએ 'પપ્પુ યાદવ મુર્દાબાદ'ના નારા લગાવ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો CMAની પરીક્ષાનું પરિણામ જાહેર CMAની પરીક્ષાનું પરિણામ જાહેર..ઈન્ટરમીડિયેટમાં દેશમાં ટોપ-50માં અમદાવાદના બે વિદ્યાર્થી.. ફાઈનલની પરીક્ષામાં ડ્રાઈવરના દીકરાએ બાજી મારી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગૂગલ મેપથી હોટેલ બુકિંગમાં ઠગાઈ ગૂગલ મેપથી હોટેલ બુકિંગમાં ઠગાઈની નવી ગેંગ સક્રિય.સોમનાથના મહેશ્વરી અતિથિ ભવન સહિતની હોટેલની ફેક વેબસાઇટો બનાવી પૈસા પડાવતા. ગાંધીનગરમાં FIR દાખલ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરત ફાયરબ્રિગેડ બનશે દેશમાં સૌથી ‘હાઇટેક’ સુરત ફાયરબ્રિગેડ બનશે દેશમાં સૌથી ‘હાઇટેક’..ઓલા-ઉબરની જેમ વાહનોમાં મોનિટર સિસ્ટમ લાગશે...જવાનો પર બોડી કેમેરા હશે. સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવનાર પ્રથમ શહેર બનશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતો હોવાનો દાવો વડોદરામાં ખુલ્લેઆમ ડ્રગ્સ મળતા હોવાનો દાવો.વીડિયો બનાવી યુવતીએ એક એક ગલીઓના એડ્રેસ આપ્યા.સાથે જ પોલીસની કામગીરી પર સવાલો કર્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભારત-જર્મનીની કંપની વચ્ચે ઐતિહાસિક કરાર જામનગરમાં ભારત-જર્મનીની કંપની વચ્ચે ઐતિહાસિક કરાર..જર્મનીના ઉત્પાદનોનું જામનગરમાં મેન્યુફેક્ચરિંગ થશે.. 7 હજારથી વધુ લોકોને રોજગારી મળશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો છારા ગામે દરિયામાં ડૂબતા 2 કિશોરોના મોત કોડિનારમાં છારા ગામે દરિયામાં ડૂબી જતાં બે કિશોરના મોત.. ગઈ કાલે સાંજે પાંચ મિત્રો નાહવા ગયા હતા.. જેમાંથી 3 કિશોરને માછીમારોએ બચાવી લીધા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 10 મિનિટમાં 27.50 લાખની ચોરીની ઘટના 10 મિનિટમાં 27.50 લાખની ચોરીની ઘટના...સફાઈના બહાને પડોશી પાસેથી ચાવી મેળવી ઘરઘાટી રોકડ-દાગીના લઈ રફુચક્કર થઈ ગયો. ચાંદખેડાની સેરેનિટી સ્પેશ સોસાયટીનો બનાવ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગે ડેટિંગ એપથી યુવકોને ફસાવતી ગેંગનો પર્દાફાશ સુરતમાં ગે ડેટિંગ એપથી યુવકોને ફસાવતી ગેંગનો પર્દાફાશ..'રાજ'ના નામે ચેટ કરી મળવા બોલાવી લૂંટી લેતા... 15 દિવસમાં 3 લોકોને ટ્રેપમાં ફસાવ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વટવૃક્ષના આકારમાં બનશે બુલેટ ટ્રેન સ્ટેશન વટવૃક્ષના આકારમાં બનશે વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન, VIDEO આવ્યો સામે...ટાપુ આકારના 2 પ્લેટફોર્મ અને 4 ટ્રેક હશે.. બિઝનેસ ક્લાસ લાઉન્જ, બેબી કેર, વેઇટિંગ રૂમ એરપોર્ટની ફીલ અપાવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    'દેશમાં હવે બે પપ્પુ, નવાનો સંતોને ચોર દર્શાવાનો પ્રયાસ':દાનપેટી સાથે સંતના સ્વાંગમા વિરોધથી સાધુ સમાજની લાગણી દુભાઈ, સુરતમાં કલેક્ટર કચેરીએ 'પપ્પુ યાદવ મુર્દાબાદ'ના નારા લગાવ્યા
    Next Article
    સંતો અને ભગવા વસ્ત્રોના અપમાનનો વિરોધ:સંસદ પરિસરમાં દાનચોરીના દેખાવના વિરોધમાં મોરબી સંત સમાજે સાંસદો સામે FIRની માંગ સાથે આવેદન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment