Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના સમઢીયાળામાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ:તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા આયોજન

    13 hours ago

    બોટાદ તાલુકાના સમઢીયાળા નંબર 1 ગામ ખાતે 4 ઓગસ્ટ, 2026 ના રોજ કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને ચાઈલ્ડ હેલ્પલાઇન 1098 દ્વારા GPDP અંતર્ગત ગ્રામસભાના ભાગરૂપે યોજાઈ હતી. શિબિરમાં લીગલ એડ ક્લિનિકના દક્ષાબેન કેસરિયા દ્વારા કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ચાઈલ્ડ હેલ્પલાઇન 1098 તરફથી ઓઝા જસ્મીનીબેન અને જમોડ ઉર્મિલાબેને બાળકોને લગતી કાયદાકીય માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, પંચાયતના તમામ સભ્યો, આરોગ્ય કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    થાનગઢમાં ગેરકાયદેસર કોલસાના કૂવા ઝડપાયા:નાયબ કલેક્ટરની તપાસ બાદ બુરવાની કામગીરી શરૂ
    Next Article
    AMCનું બનાવટી આઈકાર્ડ, ટેન્ડરફોર્મ અને પર્ચેઝ ઓર્ડર બનાવ્યો:સિવિલ હોસ્પિટલ અને AMCના નામે ઓર્ડર આપવાનું કહી 9.60 લાખનો સાયબર ફ્રોડ કરનારી ત્રિપુટી ઝડપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment