Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરણપોષણ કેસનો વોરંટવાળો આરોપી ઝડપાયો:ગઢડા પોલીસે લાંબા સમયથી ફરાર આરોપીને જેલ હવાલે કર્યો

    10 hours ago

    ગઢડા પોલીસે ભરણપોષણની રકમ ન ચૂકવવા બદલ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સજા વોરંટના લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાયા બાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે. શિહોર કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફોજદારી પરચુરણ અરજી કેસ નં. 162/2023માં મેઘવડીયા ગામના હિંમતભાઈ જીવરાજભાઈ મેર વિરુદ્ધ સજા વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમને અરજદારના ભરણપોષણ માટે રૂ. 2,17,500 ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ તા. 21 એપ્રિલ, 2026ના રોજ આ વોરંટ ઇસ્યુ કરાયું હતું. આરોપી હિંમતભાઈ મેર પોતાની ધરપકડ ટાળવા લાંબા સમયથી ફરાર હતો. ગઢડા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તા. 3 ઓગસ્ટ, 2026ના રોજ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં કલ્પાંત છવાયો:લોઠડામાં પાણી ભરેલા ખાડામાં બીજા બાળકોને રમતા જોઈ પાસે ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા
    Next Article
    D કંપની સ્ટાઇલથી મનપસંદ જીમખાના ક્લબમાં જુગાર રમાતો:મેમ્બરશીપ, આંગડિયામાં પૈસાની લેવડદેવડ, હાર-જીત માટે કોડવર્ડ; અમદાવાદમાં 5 બસ ભરીને જુગારીઓને કોર્ટમાં લવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment