Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવ કુટીર સોસાયટીમાં અષાઢ વદ પાંચમે ગોગા મહારાજનો હવન યોજાયો:શાસ્ત્રોક્ત વિધિથી હવનનો પ્રારંભ અને સાંજે શ્રીફળ હોમી પૂર્ણાહુતિ

    14 hours ago

    પાટણ શહેરની દેવ કુટીર સોસાયટી ખાતે અષાઢ વદ પાંચમના રોજ ગોગા મહારાજના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના સમસ્ત પરિવારો દ્વારા પરંપરાગત રીતે આ ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ તારીખ હવન કરવામાં આવ્યો હતો અને સાંજે 5:30 વાગ્યે શ્રીફળ હોમી તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.આ પ્રસંગે દિવસ દરમિયાન શાસ્ત્રોક્ત અને વૈદિક વિધિઓ યોજાઈ હતી. હવનની પૂર્ણાહુતિ બાદ સમસ્ત સોસાયટીના રહીશો માટે ભોજન પ્રસાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.આ ધાર્મિક કાર્યક્રમમાં મકાન નંબર ૧૬ ના રહેવાસી કેતુલકુમાર કનૈયાલાલ પટેલ અને પૂજાબેન કેતુલકુમાર પટેલે મુખ્ય યજમાન તરીકે હવનમાં ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    માળીયા હાટીના દીપડો પાંજરે પુરાયો:​માળીયા હાટીનામાં પાંચ દિવસથી દહેશત મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો: સ્થાનિકો અને વન વિભાગે લીધો રાહતનો શ્વાસ
    Next Article
    ખાડી સર્વેને લઈ કમિશનરની અધિકારીઓને કડક સૂચના:વરસાદી પાણી ઝડપથી તાપીમાં પહોંચે તે માટે નવા ડ્રેનેજ રૂટ અને રિટેન્શન પ્લાન પર ભાર, 188 કિમીમાંથી માત્ર 35 કિમી સર્વે પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment