Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત માથેથી વરસાદી વાદળો ગાયબ,:હવે રવિવાર સુધી ઝાપટાંની આગાહી, કિન્નરોનાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જમાઈને બચાવવા જતાં સસરા અને સાળાનાં કરૂણ મોત

    10 hours ago

    માંજલપુરે યોગેશ કાકાની લાજ રાખી વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ. સતિષ પટેલ 30,499ની લીડથી જીત્યા..તો કોંગ્રેસના ઉમેદવારે ઈલેક્શન ફેર ન થયાનો આક્ષેપ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્ય પરથી વરસાદી વાદળો ગાયબ 3 થી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગુજરાત પરથી વાદળો ગાયબ થતા વરસાદનું જોર ઘટ્યું... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમિત શાહના રાજીનામાની માગના નારા લગાવ્યા અમદાવાદમાં NEET પેપર લીકના વિરોધમાં કોંગ્રેસે નહેરુબ્રિજથી સરદાર બાગ સુધી રેલી યોજી ધરણાં કર્યા.. કાર્યકર્તાઓએ અમિત શાહનુ રાજીનામુ માગતા નારા લગાવ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખેડૂત યાત્રામાં ગેનીબેનના નિવેદને જગાવી ચર્ચા વાવ-થરાદમાં ખેડૂતોની પદયાત્રા દરમિયાન ગેનીબેન ઠાકોરના નિવેદનથી ગરમયાો રાજકીય માહોલ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંડેસરામાં સગર્ભાઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં પાંડેસરામાં સગર્ભાઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં..‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ એક્સપાયર્ડ ચણા-દાળ મોકલાયા.સપ્લાયરનું કહેવું છે કે વાસી માલ પધરાવી વહીવટી તંત્ર હાથ ઊંચા કરે છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાડીપૂર બાદ પાલિકાની ઘોર બેદરકારી સુરતમાં ખાડીપૂર બાદ પાલિકાની ઘોર બેદરકારી..1 કરોડનું ટેન્ડર મંજૂર છતાં ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ માસ્ક અને ગમબૂટ વગર ગંદકી સાફ કરવા મજબૂર થયા. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સજા સામે સ્ટે લેવા ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે ફોરેસ્ટ ઓફિસરને મારવાના અને ફાયરિંગ કેસમાં મળેલી સાત વર્ષની સજા પર સ્ટે લેવા ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે.. પાંચ ઓગસ્ટે જામીન અરજી ઉપર સુનાવણી ધરાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કિન્નરોના બે જૂથ વચ્ચે ધીંગાણું સુરતમાં કિન્નરના બે જૂથ સામસામે..ઘરમાં ઘૂસી પાંચ કિન્નરોએ અન્ય એક કિન્નરને ચપ્પાના ઘા માર્યા..રેલવે સ્ટેશને માતાજીની પૂજા બાબતે થયેલા ઝઘડા બાદ હુમલો કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જમાઈને બચાવવા જતાં સસરા-સાળાનું મોત પત્ની સાથે ઝઘડો થતા યુવક કેનાલમાં કૂદ્યો.. જમાઈને કૂદતો જોઈ સસરા અને સાળો તેને બચાવવા કૂદી પડ્યા. જમાઈને તરતા આવડતું હોવાથી બહાર નીકળી ભાગી ગયો, પણ 18 કલાક બાદ સસરા-સાળાના મૃતદેહ મળ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મનપસંદ કલબમાં હાઈપ્રોફાઈલ જુગાર મનપસંદ ક્લબમાં ચાલતાં હાઈપ્રોફાઈલ જુગારમાં 20 કલાક કરતા વધુ સમયથી રેડ ચાલુ..મુખ્ય સંચાલક ગામો ઉર્ફે ગોવિંદ પટેલના નિવૃત્ત પોલીસકર્મી અને ડિંગુચા કેસનો બોબી પટેલ સાથે કનેક્શન હોવાની ચર્ચા છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    બિહાર-મધ્ય પ્રદેશમાં ભાજપની હાર:પાર્ટી અધ્યક્ષ નિતિન નબીનની બેઠક પર ઉલટફેર, જન સુરાજના પ્રશાંત કિશોર જીત્યા; વડોદરાના માંજલપુરમાં BJPની જીત
    Next Article
    દેગામ આશ્રમશાળાના 136 બાળકો ઘૂંટણસમા પાણીમાં ભણવા મજબૂર:પાટડીમાં એક અઠવાડિયાથી શાળા પરિસરમાં પાણી ભરાયા, જીવજંતુઓ અને ઝેરી જીવોનો ઉપદ્રવ બાળકો માટે જોખમી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment