Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિક્યુરિટીએ યુવકને કાબૂમાં લઈ બેડ સાથે બાંધ્યો:સિવિલમાં દર્દીએ બારીના કાચ ફોડ્યા, ગળું કાપવાનો કર્યો પ્રયાસ

    18 hours ago

    રાજકોટની સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગમાં આવેલા સર્જરી વોર્ડના ચોથા માળે સારવાર હેઠળ રહેલા આશરે 38 વર્ષના એક યુવાને શુક્રવારે મોડી રાત્રે અચાનક ઉગ્ર વર્તન કરતાં હોસ્પિટલમાં અફરાતફરી મચી હતી. ત્રણ દિવસથી સારવાર લઈ રહેલો આ યુવાન અચાનક બૂમાબૂમ કરવા લાગ્યો હતો અને “મને બધા મારે છે’ તેવી બૂમો પાડી ખાટલેથી ઊભો થઈ નજીકની બારીમાં માથું પછાડી કાચ ફોડી નાખ્યો હતો. ત્યારબાદ તેણે તૂટેલા કાચથી પોતાના ગળા પર ઇજા પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનાથી વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભય ફેલાઈ ગયો હતો. તાત્કાલિક સિક્યુરિટી સ્ટાફને બોલાવી યુવાનને કાબૂમાં લેવામાં આવ્યો હતો. સારવારમાં વિક્ષેપ ન પડે અને વધુ તોફાન ન કરે તે માટે તેને બેડ સાથે બાંધી રાખવાની ફરજ પડી હતી. સમગ્ર રાત દરમિયાન તે બૂમાબૂમ કરતો રહ્યો હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મિલન અને અજમેરના સપ્લાયર દિનેશની શોધખોળ:હાથમાં પાટો બાંધીને તેમાં છુપાવેલા 37.52 ગ્રામ MD ડ્રગ્સ સાથે રીઢો ખેપિયો ઝડપાયો
    Next Article
    હિન્દી વિભાગના વિવિધ લોકોએ તેમના વિચારો રજૂ કર્યા:ભુજની લાલન કોલેજમાં પ્રેમચંદ જયંતીની ઉજવણી પ્રસંગે છાત્રો દ્વારા કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment