Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દસૌંદર્ય:ધારાધોરણ: નિયમો અનુસાર કરેલો વહીવટ

    2 days ago

    સં.ધૃ’ ધાતુમાં ધારણ કરવું, રોકવું, પકડવું એમ સ્થિરતાનો ભાવ. ધારણ કરવાના અર્થમાં ધર, ધરા, ધારા એના પરથી. સં. ધારિન્ અર્થાત્ ધારણ કરતું અર્થાત્ ધારિણી; પૃથ્વી. જે ધારણ કરીને પોતાની સાથે લઈ જાય તે ‘ધારા’. બાગમાં સ્નાન કરવા માટે ફુવારાવાળું સ્થળ ‘ધારાગૃહ’. ધારાનું અંકુર ‘ધારાંકુર’ અર્થાત્ કરો, ટીપું, જલકણ. ધારથી પડતું ‘ધારાવાહિક’. ક્રમે ક્રમે એક એપિસોડ સાથે આગળ વધતી સિરિયલ માટે પણ ગુજરાતીમાં ‘ધારાવાહિક’. ધારાઓનું વ્યવહારુ શાસ્ત્ર ‘ધારાશાસ્ત્ર’. સં. ધોર્ અર્થાત્ જવું એમ ગતિના અર્થમાં, જેના પરથી ‘ધોરણ’. ધોરણસર અર્થાત્ નિયમાનુસાર; યોગ્ય. ધારા અને ધોરણની નિયત પદ્ધતિ અર્થાત્ ‘ધારાધોરણ’ અર્થાત્ કાયદા, નિયમો અનુસરીને કરેલો વહીવટ
    Click here to Read More
    Previous Article
    જીવનના હકારની કવિતા:આપણે જ આપણા સાચા પથદર્શક
    Next Article
    થેન્ક યૂ:વાવીએ એ ઊગે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment