Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં કસક સર્કલ પર વરસાદથી ગટરના પાણી ઉભરાયા:વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી, રસ્તા પર પાણી ભરાતા પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી

    19 hours ago

    ભરૂચ શહેરમાં ભારે વરસાદને કારણે કસક સર્કલ ખાતે વરસાદી પાણી સાથે ગટરના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા હતા. આનાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માર્ગ પર પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે તૈનાત રહ્યો હતો. પોલીસે વાહનચાલકોને માર્ગદર્શન આપી ટ્રાફિક નિયંત્રણમાં મદદ કરી હતી. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે શહેરના દૈનિક જનજીવન પર અસર જોવા મળી હતી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને પાણીના ઝડપી નિકાલ સહિતની જરૂરી કામગીરી તાત્કાલિક હાથ ધરવા સૂચના આપી હતી.
    Click here to Read More
    Previous Article
    વન પર્યાવરણ રાજ્યમંત્રીએ વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કની મુલાકાત લીધી:રાજ્યમંત્રીએ વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક ખાતે બેઠક યોજી, પ્રવાસીઓ માટેની સુવિધાઓ, ગાઈડ વ્યવસ્થા અને જૈવ વૈવિધ્ય સંરક્ષણ કામગીરીની સમીક્ષા કરી
    Next Article
    સુરેન્દ્રનગર પોલીસે પ્રોહિબિશનના આરોપીને પાસા હેઠળ પકડ્યો:આરિફખાન મલેકને સુરત જેલ હવાલે કરાયો, અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment