Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોડલધામ રથનું લુણાવાડાના વિરાણીયા ગામે આગમન:પાટીદાર સમાજ અને દીકરીઓ દ્વારા શ્રીફળ કળશથી વધામણા કર્યા

    12 hours ago

    ખોડલધામ કાગવડનો રથ લુણાવાડા તાલુકાના વિરાણીયા ગામે પહોંચ્યો હતો. આ પ્રસંગે પાટીદાર સમાજ દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મા ખોડલના રથને દીકરીઓએ માથે શ્રીફળ અને કળશ મૂકીને વધામણા કર્યા હતા. પાટીદાર સમાજની કુળદેવી મા ખોડલના રથનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજીના દર્શન માટે પાટીદાર સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગામમાં માતાજીની પધરામણી થતાં સમૂહમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ખોડલધામ કાગવડ ખાતે યોજાનારા દશાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ રથ ગામેગામ ફરીને આમંત્રણ આપી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચીખલોડ ગામનો નવા ફાગવેલ તાલુકામાં સમાવેશ સામે ગ્રામજનોનો વિરોધ યથાવત:તાલુકા પંચાયતની ચીખલોડ બેઠકના જીતેલા કોંગ્રેસ નેતાની રાજીનામાની ચીમકીથી સ્થાનિક રાજકારણ ફરી ગરમાયું
    Next Article
    IMDની ભારે વરસાદની આગાહીને પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ:કલેક્ટર અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠક, અધિકારીઓને મુખ્ય મથક ન છોડવા કડક આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment