Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કીર્તિ પટેલની બદનક્ષી-ધમકીના ગુનામાં સુરેન્દ્રનગરથી ધરપકડ:સુરત પોલીસ ખેંચીને લઈ જતાં કહ્યું- ‘કેમ ભાઈ પૈસા લીધા છે ફરિયાદના?, સાહેબ આમ ન હોય હો...’

    1 day ago

    અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે સુરતમાં ફરી એકવાર કાયદાનો સકંજો કસાયો છે. સોશિયલ મીડિયા પર પરિવારની ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવાના ગુનામાં સુરતની પુણા પોલીસે કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી અટકાયત કરી છે. ભાવનગરના વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરે કીર્તિ પટેલ તથા ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ પણ વાંચો… કીર્તિ પટેલનું ઈન્સ્ટા એકાઉન્ટ બ્લોક છતાં રીલ્સ વાયરલ, AK47થી ગુજરાત હલબલાવાની વાત આ પણ વાંચો… સો.મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધ, 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા
    Click here to Read More
    Previous Article
    મંત્રીના વીડિયોમાં ધ ડર્ટી પિક્ચરનું ગીત:‘મોઢવાડિયાનો મોરલો’ કળા કરી ગયો!, MLAના પપ્પાની ધાક જુઓ, લાગવગોથી પોલીસ થાકી ગઇ
    Next Article
    ડેમી-2 ડેમમાંથી 514 ક્યુસેક પાણી નદીમાં છોડાયું:ટંકારાના ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો, ખેડૂતો સિંચાઈમાં થશે લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment