Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટીદારોમાં ભાગલા?:સુરતમાં બીજા ખોડલધામની જાહેરાત, MLA ચૈતર વસાવાના ભાઈનો આત્મહત્યાનો પ્રયાસ, સરકારી શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું

    1 day ago

    ચૈતર વસાવાના ભાઈનો આત્મહત્યાનો પ્રયાસ AAP ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈનો આત્મહત્યાનો પ્રયાસ.ઝેરી દવા પી હોવાથી હોસ્પિટલ ખસેડાયા.. ભાઈ જેલમાં હોવાથી તણાવમાં હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતમાં અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે..રૂપાલમાં શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરશે..કુળદેવીના દર્શન કરી કોલવડામાં ગરબા મહોત્સવમાં જશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બીજા ખોડલધામ નિર્માણની સત્તાવાર જાહેરાત નવરાત્રિ મહોત્સવમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની સત્તાવાર જાહેરાત. એટલે કે સુરતમાં જ પાટીદાર સમાજના બે ખોડલધામ હશે.. મુકેશ પટેલે કહ્યું-કોઈના બાપુજીની પેઢી નથી, નરેશ પટેલને આવવું હોય તો આવે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાગળ પર નોંધાયેલી પાર્ટીએ સરકાર સાથે કરી છેતરપિંડી ન્યુ નરોડામાં નોંધાયેલી આમ જનમત પાર્ટીનું રૂ.843.97 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ સામે આવ્યું.કાગળ પર ઓફિસ બતાવી ₹250 કરોડથી વધુની ટેક્સ ચોરી કરી. પાર્ટી અધ્યક્ષ સહિત 8 સામે ફરિયાદ નોંધાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરકારી શિક્ષકે સગીરા પર આચર્યું દુષ્કર્મ જાફરાબાદમાં સરકારી શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું.બે વર્ષથી ધો.8ની ચાર વિદ્યાર્થિનીને ચા બનાવવા સ્ટાફ રૂમમાં બોલાવી અડપલાં કરતો.. આરોપી અગાઉ પોલીસકર્મી હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજ.યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન..રાહુલ ગાંધી, કોંગ્રેસ અને CJP મુર્દાબાદ ના નારા લગાવી કેન્ટિનથી ગેટ સુધી રેલી કાઢી..કહ્યું ‘સંવિધાનિક સંસ્થાઓ પર સવાલ ઉઠાવી અરાજકતા ફેલાવાય છે' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડમ્પરે ઈકોને ટક્કર મારી 30 ફૂટ ઢસડી ધંધુકા હાઈવે પર ડમ્પરે ઈકો કારને ઢસડીને 30 ફૂટ ઢસડી. અકસ્માત બાદ ઈકોમાં આગ લાગી.. કારમાં સવાર 34 વર્ષના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાડીના ટાયરમાં એક કિમી સુધી મોપેડ ઢસડ્યું અમદાવાદમાં હિમાલયા મોલ પાસે એક ઈનોવા કારે એક કિમી સુધી એક્ટિવા ઢસડ્યું. રસ્તા પર તણખાં ઝરતા જોવા મળ્યા.કાર ચાલક દારુના નશામાં હોવાનું સામે આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો AC ડોમમાં આયોજીત 'ઓજી નવરાત્રિ'ને બંધ કરવા આદેશ સુરતમાં AC ડોમમાં આયોજીત 'ઓજી નવરાત્રિ'ને બંધ કરવા આદેશ.. ફાયર વિભાગના ચેકિંગમાં ખુલ્લા વાયરો અને 7 ગેસ સિલિન્ડર મળી આવ્યા. આયોજકોએ NOC બાદ પ્લાન પણ બદલી નાખ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉર્દુ શાળાના શિક્ષકોને ત્રાસ આપ્યાનો આરોપ સુરતમાં ઉર્દૂ શાળાના શિક્ષકોને માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ.બિનજરૂરી ફાઈલો અને ધાકધમકીથી ત્રસ્ત શિક્ષકોએ સુપરવાઈઝર સોએબ અજમેરવાલાને હટાવવા માગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ મંદિર સામે ગોમાંસ રાંધ્યું:આજે યુનિવર્સિટીમાં ગાય કાપવાની તૈયારી, પ્રશાસને પહેલા રોક લગાવી પછી છૂટ આપી
    Next Article
    રાજકોટમાં ભેળસેળિયાઓ બેફામ:પનીરમાં મિલ્ક ફેટ ઓછું, ઘીમાં ભેળસેળ, આઇસ્ક્રીમમાં દુધ ઓછું મળતા તમામ ધંધાર્થી સામે કેસ થશે, કમિશ્નર બંગલા સામેથી ફુગવાળી ડુંગળી-સમોસા ફેંકી દેવાયા, રાસોત્સવમાં સઘન ચેકીંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment