Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ગુરુપૂર્ણિમાના પર્વે સાધુ-સંતોનું સન્માન કરાયું:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ આશીર્વાદ લીધા

    7 hours ago

    બોટાદમાં ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સાધુ-સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સભ્યોએ સંતોને ફુલહાર પહેરાવી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ વનરાજસિંહ ખેર, રાષ્ટ્રીય બજરંગ દળ બોટાદ જિલ્લા પ્રમુખ હરેશ કણજરીયા અને ગૌરક્ષક મુકેશભાઈ કણજારીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય વિશ્વ પરિષદના મહામંત્રી મહેશભાઈ ચૌહાણ અને તેમની સમગ્ર ટીમ પણ આ શુભ અવસર પર ખાસ હાજર રહી હતી. આ તમામ સભ્યોએ સંતોના આશીર્વાદ લઈ ધાર્મિક પરંપરાનું પાલન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હળવદ તાલુકા પંચાયત પેટાચૂંટણી: ભાજપે AAP પાસેથી બેઠક આંચકી:રણછોડગઢ બેઠક પર ભાજપના ઉમેદવારનો 145 મતે વિજય
    Next Article
    SP રિંગ રોડ પર વિનવિક્સ કેફેમાં હુક્કાબારનો પર્દાફાશ:23 હુક્કા સહિત 37 હજારનો મુદ્દામાલ કબજે કરાયો, સાબરમતી પોલીસની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment