Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે પંચકુંડી મહાયજ્ઞ યોજાયો:ગાયત્રી શક્તિ પીઠ ખાતે ધારાસભ્ય ડો.કુબેર ડીંડોરે યજ્ઞમાં આહુતિ આપી

    21 hours ago

    ગુરુપૂર્ણિમાના અવસરે સંતરામપુર સ્થિત ગાયત્રી શક્તિ પીઠ ખાતે પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી ડો.કુબેર ડીંડોરે આહુતિ આપી હતી. ડો.ડીંડોરે યજ્ઞમાં આહુતિ આપવા ઉપરાંત આરતીમાં પણ ભાગ લીધો હતો. તેમણે ઉપસ્થિત સંતો-મહાત્માઓ અને ભક્તજનોને પોતાના હાથે ભોજન પ્રસાદી પીરસી સેવા આપી હતી. આ પ્રસંગે મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથસિંહ બારીયા, જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પાદરીયા અને ચિંતનભાઈ પટેલ, જિલ્લા ઉપાધ્યક્ષ દીપકભાઈ ચાવડા, કડાણા મંડળ મહામંત્રી પ્રવીણભાઈ બારીયા, સંતરામપુર તાલુકા મંડળના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ પટેલીયા, સંતરામપુર નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી, તેમજ અન્ય સરપંચો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ:8 મિનિટમાં 200 દાખલા ઉકેલ્યા
    Next Article
    ગોધરા જેલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી:ભજન-કીર્તન અને રામધૂનથી જેલ પરિસર ભક્તિમય બન્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment