Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુપૂર્ણિમાએ દ્વારકાધીશ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું:દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ કર્યા ભવ્ય દર્શન

    2 days ago

    ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરમાં દેશ-વિદેશથી આવેલા શ્રીકૃષ્ણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ 'જય દ્વારકાધીશ'ના જયઘોષ સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર દિવસે સમગ્ર દ્વારકાનગરી ભક્તિમય વાતાવરણથી કૃષ્ણમય બની હતી. યાત્રિકોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખી મંદિર તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ, હોમગાર્ડ તેમજ સ્વયંસેવકોની મદદથી દર્શન વ્યવસ્થા સુચારુ રીતે સંચાલિત થઈ હતી, જેના કારણે ભક્તોએ સરળતાથી દર્શનનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    'અમે કરોડપતિ છીએ પણ SMCના પાપે લાખોમાં નથી રહ્યા':પર્વત પાટીયામાં ખાડીપૂરથી સ્થાનિકોનો ગુસ્સો ફાટ્યો, સુમિત રબારીએ કહ્યું 'સિંધુનું નહીં, ખાડીનું પાણી અટકાવો'
    Next Article
    ગુરુ પૂર્ણિમાએ ગુરુ બન્યો 'હેવાન':સુરતમાં ઓપન હાર્ટ સર્જરી થયેલા 6 વર્ષના માસૂમને સોટીથી માર માર્યો, કપડાં બદલતા વાંસા પર નિશાન-થીજી ગયેલું લોહી જોઈ માતા સ્તબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment