Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનઅધિકૃત મીડીયન ગેપ-દબાણો સામે લાલઆંખ:દેવભૂમિમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગેરકાયદે દબાણો સ્વૈચ્છિક દૂર કરવા તાકીદ, કાલે દબાણો હટાવાશે

    18 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લ માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વધતા જતાં ગેરકાયદે બાંધકામો અને અકસ્માત ને રોકવા માટે નેશનલ હાઈવે ઓથો સ ટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા કડક વલણ અપનાવ વામાં આવ્યું છે. નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા જિલ્લાના તમામ નાગરિકો, વેપા રીઓ, હોટેલ સંચાલકો, પેટ્રોલ પંપ માલિકો તથા મિલકત ધારકોને તાકીદ કરવામાં આવી છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH- 51A અને NH-51 ની રાઈટ ઓફ વે (ROW )માં આવેલા તમામ પ્રકારના ગેરકા યદેસર દબાણો, મંજૂરી વિનાના પ્રવેશ માર્ગો અને અનધિકૃત મીડિયન ગેપ બે દિવસની અંદર સ્વખર્ચે દૂર કરી દે. આ અંગે સંબંધિત તમામ લોકોને નિયમ મુજબ નોટીસોની બજવણી પણ કરી દેવામાં આવી છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુ લ્લાહ ખાને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર સંપત્તિ છે અને આ ઉપરાંત મુસા રોના જીવના જોખમે કોઈપણ પ્રકારનું ગેરકા યદેસર બાંધકામ કે અનધિકૃત મીડિયન ગેપ સહન કરવામાં આવશે નહીં. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના પરિપત્ર મુજબ હોટેલ, પેટ્રોલ પંપ કે ઔદ્યોગિક એકમો માટે હાઈવે પર પ્રવેશ મેળવતા પહેલાં પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે. મંજૂરી વગરના તમામ રસ્તાઓ ગેરકાયદે ગણાશે અને તેમને દૂર કરવામાં આવશે. કાલે 27મી જુલાઇથી સાઇટ એન્જ નિયર વત્સલ પરસાણીયાની આગેવા નીમાં જિલ્લા વહીવટ તંત્ર અને પોલીસ કાફલાના સહય ગથી ખાસ ઝુંબેશ શરૂ કરાશે. આ સમય મર્યાદા બાદ કોઈ રજૂઆત સાંભળ વામાં આવશે નહીં અને દબાણ હટાવ વાનો તમામ ખર્ચ સંબંધિત વ્યક્તિ પાસેથી વસૂલ કરવામાં આવશે. પવિત્ર દેવભૂમિ દ્વારકામાં સુરક્ષિત અને અવરોધ મુક્ત વાહન વ્યવહાર માટે તંત્ર દ્વારા નાગર કોને સહકાર આપવા અપીલ કરાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગેની આગામી દિવસોમાં તંત્ર દ્વારા વધુ કડક કામગીરી હાથ ધરવામાં આવશે. NHAIદ્વારા વિશેષ ઝુંબેશ, પોલીસ‎બંદોબસ્ત સાથે ત્રાટકશે ટીમ....‎ સોમવારથી હાથ ધરાનારા વિશેષ અભિયાનમાં સાઇટ એન્જિનિયર અને તેમની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાશે.દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રનો કડક બંદોબસ્ત સાથે રહેશે.હાઈવેની જમીનનો ગેરકાયદે ઉપયોગ કરનારાઓ સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    તંત્રના દાવા પોકળ:શહેરમાં કરોડોના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરીની પ્રથમ વરસાદે પોલ ખોલતા વીજળી ગુલ, લોકોનું ચક્કાજામ
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:સિમેન્ટ અને પાઈપના બોગસ ચલણો તેમજ પીએમસીના ફ્રોડ : કમિશનરને જાણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment