Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર બાદ નવસારીમાં તંત્ર એક્શનમાં:સી.આર. પાટીલ સહિત મંત્રીઓએ સ્થાનિક વિસ્તારોની મુલાકાત લીધી; રાહત અને સહાય માટે સર્વે કામગીરી તેજ

    15 hours ago

    નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે આવેલ પૂર બાદ હવે પાણી ઓસરતા જનજીવન ધીમે-ધીમે થાળે પડી રહ્યું છે. પૂરપીડિતોની સ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશ પટેલે સોનવાડી, ભાઠા, બીલીમોરા, ઊંડાચ અને ચીખલી રિવરફ્રન્ટ જેવા પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીઓએ ગ્રામીણ અને શહેરીજનોની વ્યથા સાંભળીને નુકસાની અંગે માહિતી મેળવી હતી અને સરકાર તરફથી શક્ય તમામ મદદ પૂરી પાડવાની સંપૂર્ણ ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં વરસાદને પગલે તંત્ર એલર્ટ:કલેક્ટરે સ્થિતિની સમીક્ષા કરી, કંટ્રોલ રૂમ નંબર જાહેર
    Next Article
    ST બસ ડ્રાઇવરની દાદાગીરી, બાઇક ચાલક સાથે કરી માથાકૂટ ​:ઓવરટેક મામલે માળીયા હાટીના નજીક ST બસના ડ્રાઇવરે ટામી બતાવી બાઇક ચાલક સાથે કરી ગાળાગાળી, સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થતાં ડેપો મેનેજરે તપાસના આપ્યા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment