Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર જિલ્લા પંચાયતમાં રક્તદાન કેમ્પ યોજાયો:પ્રમુખ શીતલબેન ઓડેદરાની ઉપસ્થિતિમાં અધિકારીઓ-કર્મચારીઓએ રક્તદાન કર્યું

    12 hours ago

    પોરબંદર જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન ઓડેદરાની ઉપસ્થિતિમાં આ કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કેમ્પનું આયોજન જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી ઉપલબ્ધ કરાવવા અને સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ વધારવાના ઉમદા હેતુથી કરવામાં આવ્યું હતું. અધિકારીઓ, કર્મચારીઓ અને અગ્રણીઓએ રક્તદાનના મહત્ત્વને સમજીને આ માનવતાના કાર્યમાં સહભાગી બની સામાજિક જવાબદારી નિભાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના હાંસોટમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી:જાતે ટ્રેક્ટર ચલાવી કિમ નદીનું જળસ્તર વધતાં સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું
    Next Article
    ભેળસેળીયા તત્વો સુધારવાનું નામ લેતા નથી !:રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા વધુ 92 પેઢીઓની તપાસ કરી 179 કિલો વાસી જથ્થાનો નાશ કરાયો, રૂ. 51,500નો દંડ વસૂલી 3 પેઢીઓને સીલ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment