Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી બોપલ-આંબલીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે:કર્ણાવતી ક્લબ પાછળની પોશ સોસાયટીઓમાં છાતીસમા પાણી, ગોમતીપુરમાં આધેડની લાશ તરતી આવી

    15 hours ago

    અમદાવાદ શહેરમાં 23 જુલાઈએ ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે સવારથી પણ વરસાદ વરસી રહ્યો છે.શહેરના થલતેજ, બોપલ, આંબલી, શેલા સહિતના વિસ્તારમાં ક્યાંક કેડસમા તો ક્યાંક છાતીસમા પાણી ભરાયેલા છે. સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો હોવાના કારણે પાણી ન ઓસરતા આર્મીને ઉતારવાની ફરજ પડી છે. કર્ણાવતી ક્લબ પાછળ આવેલા કરોડો રૂપિયાના બંગલાોમાં છાતીસમા પાણી ભરાયા છે. ગઈકાલથી લોકો અહીં ફસાયા હોય આર્મીએ બોટની મદદથી લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આનંદનગર વિસ્તારમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી થતા સલામતીના ભાગરૂપે 16 ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા હતા. પાંજરાપોળ ચાર રસ્તા પર સહજાનંદ કોલેજ પાસે ભૂવો પડ્યો છે. પાણી ભરાઈ જતા હેલ્મેટ સર્કલ તરફ ન જવા AMCએ અપીલ કરી છે તો શાંતિપુરા સર્કલથી બોપલ તરફ જતો રસ્તો પણ બંધ થઈ ગયો છે. અમદાવાદના વરસાદની તસવીર
    Click here to Read More
    Previous Article
    સ્પેશિયલ સીપીએ કહ્યું- બધા પોલીસકર્મી નેમ પ્લેટ લગાવે:20 જુલાઈના યુનિફોર્મ વિનાના લાઠીચાર્જ પર મૌન
    Next Article
    કાલાવડના બામણગામમાં ભારે વરસાદ, નદીમાં ઘોડાપૂર:પૂરના પાણીમાં ફસાયેલી કારને ટ્રેક્ટર વડે રેસ્ક્યૂ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment