Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રહલાદનગર વિસ્તારમાં દરેક રસ્તા પાણીમાં:જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર, રસ્તા પર લોકો અટવાયા, વાહનો ડૂબ્યા

    13 hours ago

    પ્રહલાદનગર વિસ્તારમાં દરેક રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. જ્યાં જોઈએ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. પ્રહલાદનગર ગાર્ડનથી જોધપુર તરફ રસ્તો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. રસ્તા પર નદી વહેતી હોય તે રીતે વરસાદી પાણી વહેતા થયા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર ભાજપમાં ડો. દક્ષ ત્રિવેદીની સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી:પ્રદેશ મોવડી મંડળ અને પ્રભારીના વિચાર-વિમર્શ બાદ નિર્ણય
    Next Article
    વેરાવળમાં વિચરતા-વિમુક્ત સમુદાયની ચિંતન શિબિર યોજાઈ:ભરતભાઈ પટણીએ સશક્ત સમાજ નિર્માણ અને વિકાસ પર ભાર મૂક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment