Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા:રહીશો પરેશાન, નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે રોષ

    3 days ago

    બોટાદ શહેરમાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગઢડા રોડ પર આવેલા નાગલપર દરવાજા, વાલ્મિકી વાસ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના રહીશો દ્વારા આશરે 15 દિવસ પહેલા બોટાદ નગરપાલિકાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ ફરીથી રહીશોએ બોટાદ નગરપાલિકાના જાગૃત કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલનો સંપર્ક કર્યો હતો. કોર્પોરેટર ધાધલે તાત્કાલિક નગરપાલિકાના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન: કિન્નરો-મહિલાઓએ છાજીયા લીધા:સરકાર અને અદાણી વિરુદ્ધ પ્રતીક ઉપવાસ યથાવત, વળતરની માંગ યથાવત
    Next Article
    "સામે કેમ જુઓ છો" કહીને ત્રણ શખસોની ખુલ્લેઆમ દાદાગીરી:કરચલીયાપરામાં બે મિત્રો પર છરીથી હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment