Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો:અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવા આદેશ

    9 hours ago

    સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ અરજદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી.કલેક્ટરે અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા હતા અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે રજૂઆતોનો નિયમોનુસાર, સમયબદ્ધ અને અસરકારક રીતે નિકાલ થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, અગાઉ યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા અને હજી પડતર રહેલા પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે આવા પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવી શાસનને વધુ સંવેદનશીલ અને જવાબદાર બનાવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: 12 વર્ષમાં પહેલીવાર મોદી ભયભીત:24 કલાકમાં સમયનું ચક્ર ફરી ગયું, યુવાઓ પર બર્બરતા વરસાવી સરકાર મોટી ભૂલ કરી ગઇ, સડકથી સંસદ સુધી સંગ્રામ
    Next Article
    દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દમણ લઈ ગયો હતો, હોટલમાં વારંવાર દુષ્કર્મ આચર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment