Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં પ્રોહિબિશનના ગુનાનો ફરાર બુટલેગર ઝડપાયો:એલસીબીએ એક વર્ષથી નાસતા આરોપીને જૂના દેવળિયાથી પકડ્યો

    1 day ago

    મોરબી એલસીબીએ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા નવેક મહિનાથી ફરાર રીઢા બુટલેગર વિજય જયંતીભાઈ અઘારાને ઝડપી પાડ્યો છે. આરોપીને જૂના દેવળિયા ગામેથી પકડવામાં આવ્યો હતો. વિજય અઘારા માળીયા (મીં.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર હતો. તેની સામે અન્ય પ્રોહિબિશનના ગુનાઓમાં પણ કાર્યવાહી બાકી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે આરોપી વિજય જયંતીભાઈ અઘારા (રહે. જૂના દેવળિયા, તા. હળવદ, જી. મોરબી) પોતાના રહેણાંક મકાને હાજર છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે જૂના દેવળિયા ગામે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને મોરબી એલસીબી કચેરી ખાતે લાવી પ્રોહિબિશનના ગુના હેઠળ કાયદેસરની અટકાયત કરવામાં આવી છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    22 અને 23 જુલાઈએ ભડલી નવમી:આષાઢ ગુપ્ત નવરાત્રિનો અંતિમ દિવસ, દેવી દુર્ગાને લાલ ચુંદડી ચઢાવો, ગોરણી જમાડો
    Next Article
    ઇન્ચાર્જ રાજથી વહિવટ ખાડે ગયો !:રાજકોટ મહાનગરપાલિકામાં વર્ગ-1 અને વર્ગ-2ની 50 કરતા વધુ મહત્વની જગ્યાઓ ખાલી, 19 જગ્યાઓ પર ઇન્ચાર્જ અધિકારીઓથી ગાડું ગબડાવાય છે !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment