Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:કાકોશી ચોકડી નજીક વાહને ટક્કર મારતાં યુવકનું મોત થયું

    1 day ago

    સિધ્ધપુરના કાકોશી ચોકડી નજીક ઝાપલીપોળ ચોકી પાસે ગતમોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને રસ્તા પરથી પસાર થતા અજાણ્યા પુરુષને જોરદાર ટક્કર મારી હતી.આ ટક્કરમાં ગંભીર રીતે ઘવાયેલા ઈસમનું ઘટનાસ્થળે જ નીપજ્યું હતું. ​અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ સિધ્ધપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.​ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 19મી જુલાઈના રોજ રાત્રે આશરે 3 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.ઘટના અંગે અજાણ્યા ગાડીચાલક સામે ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.અને હાલમાં આ કેસમાં તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:ગુલવાસણામાં પિતા-પુત્રને ગાડીની ટક્કર મારી ધારીયા-લાકડીથી હુમલો
    Next Article
    મર્ડર કેસ:પત્નીની હત્યાના કેસમાં પતિ સંજય પરમાર ત્રણ દિવસના રિમાન્ડ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment