Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ:એઆઈ અને ડ્રોન ફૂટેજના હાઈટેક સરવે બાદ લોકમેળાનો પ્રાથમિક ‘લેઆઉટ પ્લાન’ જાહેર

    1 day ago

    રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા.2થી6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાતીગળ જન્માષ્ટમી લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે મેળો વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બને તે માટે લોકમેળા સમિતિ દ્વારા પ્રથમવાર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ગત વર્ષના ડ્રોન ફૂટેજનો ઝીણવટભર્યો અભ્યાસ કરીને પ્રાથમિક લેઆઉટ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ક્યા વિસ્તારોમાં સૌથી વધુ ભીડ થઈ હતી તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરી આ વર્ષે ફૂડ સ્ટોલ, યાંત્રિક રાઇડ્સ, આઈસક્રીમ ઝોન અને પોલીસ કંટ્રોલરૂમ સહિતની આંતરિક વ્યવસ્થાઓનું માઈક્રો પ્લાનિંગ કરાયું છે. મેળામાં સુરક્ષા, ટ્રાફિક અને ઇમર્જન્સી સ્થિતિને પહોંચી વળવા માટે 4 ખાસ ઇમર્જન્સી ગેટ બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:મહિલા નાયબ મામલતદારને ડિવોર્સ બાદ પૂર્વ પતિ મધરાતે ઘરે ધસી આવ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી દીધી
    Next Article
    ઓનલાઈન ફરિયાદનો આડેધડ થતો નિકાલ હવે અશક્ય:અરજદાર અધિકારીને ઓટીપી આપશે તો જ ફરિયાદનું નિરાકરણ થયું ગણાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment