Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં વાતાવરણમાં પલટો:શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    2 days ago

    બોટાદ શહેરમાં 19 જુલાઈ, 2026ના રોજ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું.શહેરના પાળીયાદ રોડ, ટાવર રોડ, તુરખા રોડ અને જ્યોતિગ્રામ સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.મેઘરાજાના આગમનથી ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યારે આ વરસાદથી તેમને રાહત મળી છે.
    Click here to Read More
    Previous Article
    ઇંગ્લેન્ડની બીજી વિકેટ પડી, ડકેટ 141 રન બનાવી આઉટ:પ્રિન્સ યાદવે પોતાની જ બોલિંગમાં કેચ કર્યો, રૂટે સતત છઠ્ઠી ફિફ્ટી ફટકારી; ભારત સામે સ્કોર 324/3
    Next Article
    સહકાર નગર જીવદયા ગ્રુપે પાંજરાપોળમાં ઘાસ અર્પણ કર્યું:અબોલ જીવો માટે એક આઇસર લીલું ઘાસ ભોજન કરાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment