Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંગ્લેન્ડની બીજી વિકેટ પડી, ડકેટ 141 રન બનાવી આઉટ:પ્રિન્સ યાદવે પોતાની જ બોલિંગમાં કેચ કર્યો, રૂટે સતત છઠ્ઠી ફિફ્ટી ફટકારી; ભારત સામે સ્કોર 324/3

    2 days ago

    ભારત સામે ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડની બીજી વિકેટ પડી ગઈ છે. બેન ડકેટ 141 રન બનાવીને આઉટ થયો. પ્રિન્સ યાદવે પોતાની જ બોલ પર તેનો કેચ પકડ્યો હતો. ડકેટે 135 બોલમાં 18 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેના આઉટ થયા બાદ ઇંગ્લેન્ડનો સ્કોર 44 ઓવરના અંતે 297/2 છે. જો રૂટ 40 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યો છે. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ભારતીય ટીમ ત્રણ ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. ઇજાના કારણે જસપ્રિત બુમરાહ રમી રહ્યો નથી, જ્યારે કે.એલ. રાહુલ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવને પ્લેઇંગ-11માં તક આપવામાં આવી છે. બંને ટીમો સિરીઝમાં 1-1ની બરાબરી પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, ગુરનૂર બ્રાર, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રૂક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, જોશ ટંગ.
    Click here to Read More
    Previous Article
    Malayalam’s answer to Pushpa? Why Rs 35 cr actioner Kattalan met shocking fate at box office
    Next Article
    બોટાદમાં વાતાવરણમાં પલટો:શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment