Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકા-ઈરાન યુદ્ધમાં હવે પાણી પણ નિશાના પર:અમેરિકી હુમલામાં ઈરાનનો વોટર પ્લાન્ટ તબાહ, જવાબમાં કુવૈતના પ્લાન્ટ પર હુમલો

    2 days ago

    અમેરિકા અને ઈરાન વચ્ચે હવે દરિયાના ખારા પાણીને શુદ્ધ કરતા પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઈરાને શનિવારે દાવો કર્યો કે અમેરિકાએ હોર્મોઝગાન પ્રાંતમાં હવાઈ હુમલો કરીને બોન્જી ડિસેલિનેશન (વોટર) પ્લાન્ટને તબાહ કરી દીધો. આ હુમલા બાદ 20 ગામોના લગભગ 10,000 લોકોની પીવાના પાણીની સપ્લાય સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. જ્યારે કુવૈતે કહ્યું કે ઈરાને સતત બીજા દિવસે તેના પાણીના પ્લાન્ટને નિશાન બનાવ્યો છે. કુવૈતમાં પીવાનું લગભગ 90 ટકા પાણી ખારા પાણીને મીઠું બનાવવાની પ્રક્રિયા (ડિસેલિનેશન) દ્વારા મળે છે. કુવૈત તરફથી કહેવામાં આવ્યું છે કે તેમાં કોઈપણ પ્રકારની અડચણ રણપ્રદેશવાળા આ નાના દેશમાં જીવન માટે ખતરો ઉભો કરી શકે છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ગુજરાતી ફિલ્મ 'મારણ'ને નેશનલ અવોર્ડ મળ્યો:યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ, કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર; 72મા નેશનલ અવોર્ડની જાહેરાત
    Next Article
    મોરબીમાં વીજ લાઇન વળતર માટે ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક:રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની અધ્યક્ષતામાં બજારભાવ આધારિત વળતર પર ચર્ચા કરાઈ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment