Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના નાગનેશ ગામે ધોધમાર વરસાદ:ખેતરોમાં પાણી વહેતા થયા, અન્ય ગામોમાં પણ માહોલ

    11 hours ago

    બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. નાગનેશ ગામમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેતરોમાં પાણી વહેતા થયા હતા. આ ભારે વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે તેઓ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. નાગનેશ ઉપરાંત કિનારા અને બરાનીયા સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. રાણપુર શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદ ખેડૂતો માટે અત્યંત મહત્વનો છે, જે પાકને જીવનદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જગતના નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ દરિયાપુર પહોંચ્યા:પડી જવાથી યુવકને ગંભીર ઈજા, અકસ્માત, બેભાન સહિતના 41 ઈમરજન્સી કેસ નોંધાયા
    Next Article
    ફોરેસ્ટ કર્મચારીઓને માર મારવાનો કેસ:MLA ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત ચાર દોષિતોની જમીન અરજી ઉપર હાઇકોર્ટમાં સુનવણી પૂર્ણ, 22 જુલાઈએ ચુકાદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment