Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુબેરભંડારી મંદિરે અષાઢી બીજ-અમાસ નિમિત્તે વિશેષ આયોજન:ભગવાન જગન્નાથજી સ્વરૂપ દર્શનનો હજારો ભક્તોએ લાભ લીધો

    1 day ago

    જામનગરમાં અષાઢી બીજ અને પવિત્ર અમાસના શુભ અવસરે પંચેશ્વર ટાવર પાસે આવેલા આશરે 300 વર્ષ જૂના પૌરાણિક કુબેરભંડારી મહાદેવ મંદિરે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં સ્થાપિત મહાદેવની શિવલિંગને ભગવાન જગન્નાથજીના સ્વરૂપમાં ભવ્ય રીતે શણગારવામાં આવી હતી. સાંજે ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું. આ વિશેષ દર્શનનો લાભ લેવા સવારથી જ હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલો મુસાફર 150 મીટર ઢસડાયો,શોકિંગ CCTV:વડોદરા સ્ટેશન પર દીકરી માટે કોલ્ડ્રીક્સ લેવા ઉતર્યા બાદ ચાલુ ટ્રેનમાં ચડવા જતા અકસ્માત સર્જાયો
    Next Article
    માધાપરમાં 102 યુવાનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ:યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ બનશે 'ફર્સ્ટ રિસ્પોન્ડર'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment