Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બાબુ' બેકાબૂ બન્યો હતો તે જગ્યાએ હાથી પહોંચ્યા:આ વર્ષે ગજરાજ સ્ક્વોડ, અમુક હાથીના પગ બાંધેલા, ઉપર સર્વેલન્સ કેમેરા; અઢી કલાકથી રથ મંદિરની બહાર

    1 day ago

    જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત 'પહિંદ' વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. ‘નંદીઘોષ’માં બિરાજી ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. સાથે ‘દર્પદલન’માં બહેન સુભદ્રાજી અને ‘તાલધ્વજ’માં ભાઈ બલભદ્રજી પણ છે. ભગવાન ભક્તોના દ્વારે પહોંચી રહ્યા છે ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે. રથયાત્રાની તસવીર
    Click here to Read More
    Previous Article
    કર્ણાટકમાં ઘરમાં ડોક્ટરની હત્યા, પુત્ર ઘાયલ મળ્યો:પત્ની પણ ડોક્ટર; પરિવારને કહ્યું હતું- પતિ સૂઈ રહ્યા છે, પછી કહ્યું- બહાર ગયા છે
    Next Article
    નશાના કારોબારી ઈકબાલખાનની અટકાયત:ભુજની પાલારા જેલ ભેગો કરાયો, જૂનાગઢમાં ત્રણ ગંભીર ગુનામાં સંડોવાયેલો રીઢા ગુનેગાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment