Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી:અષાઢી બીજ પૂર્વે વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશી

    1 week ago

    મોરબીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. અષાઢી બીજ પૂર્વે બુધવારે બપોરના સમયે શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ વર્ષે મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાની સ્થિતિ ચિંતાજનક રહી છે. જુલાઈ મહિનાનો અડધો ભાગ વીતી ગયો હોવા છતાં જિલ્લામાં નોંધપાત્ર વરસાદ ન થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. આજના વરસાદથી ખેડૂતોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે ગરમી અને ઉકળાટમાં ઘટાડો નોંધાયો હતો, જેનાથી લોકોને પણ આંશિક રાહત મળી હતી. હવે ખેડૂતો આગામી દિવસોમાં સારો અને સતત વરસાદ થાય તેવી આશા રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં:જિલ્લામાં 469 ટીમો ઉતારી, ગામો-શહેરોમાં ઘરે-ઘરે સર્વે અને આરોગ્ય ચકાસણી હાથ ધરાઈ
    Next Article
    ભરૂચ પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી બાદ બોમ્બ-ડોગ સ્કોડનું સર્ચ:રાજ્યની અન્ય પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી રાજ્યભરમાં એલર્ટ, પોલીસનું સઘન સર્ચ ઓપરેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment