Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં ભાવિકોના પર્સ, મોબાઈલ ખોવાયા:દ્વારકા પોલીસે ગણતરીના કલાકોમાં શોધીને મૂળ માલિકોને સુરક્ષિત રીતે સોંપ્યા

    1 day ago

    દ્વારકા પોલીસે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે આવેલા યાત્રિકોના ખોવાયેલા મોબાઇલ ફોન અને પર્સ શોધી કાઢી મૂળ માલિકોને સુરક્ષિત રીતે પરત કર્યા છે. પોલીસને મળેલા મોબાઇલ ફોન અને પર્સ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સંબંધિત યાત્રિકોની ઓળખ કરી તેમનો સંપર્ક સાધ્યો હતો. જરૂરી ચકાસણી બાદ તમામ વસ્તુઓ મૂળ માલિકોને સોંપવામાં આવી હતી. પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતાં યાત્રિકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. યાત્રિકોએ દ્વારકા પોલીસની સતર્કતા, પ્રામાણિકતા અને ઝડપી કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના યાત્રાધામ દ્વારકામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે દ્વારકા પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    ‘ભગવાન રામનો ફાળો BJP-RSSની રાજકીય લૂંટનો ભોગ બન્યો’:અશોક ગેહલોતનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, ચંપત રાયની ધરપકડ અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની કરી માંગ
    Next Article
    મોબાઈલના વધુ વપરાશ બાબતે પિતાએ ઠપકો આપતાં પુત્રનો આપઘાત:રાધાકૃષ્ણનગરમાં ધોળા દિવસે 1.35 લાખની ચોરી કરનાર કુખ્યાત હિસ્ટ્રીશીટરનો સગીર પુત્ર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment