Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાઓએ કમિશનરને ઘેર્યા:વૃક્ષારોપણના નામે સફાઈ કરાવી અને સખીમંડળની બહેનોને પગાર ન આપ્યા

    1 day ago

    ળવણી માટે રાખવામાં આવેલી આ મહિલાઓ પાસે વાસ્તવમાં ચોમાસા દરમિયાન રોડ, ડિવાઈડર અને જાહેર સ્થળોની સફાઈની કામગીરી કરાવવામાં આવી હતી. બગીચા શાખાના અધિકારી રાજુભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કાદવ-કીચડમાં કલાકો સુધી મજૂરી કરાવવા છતાં, બહેનોને છેલ્લા પાંચ મહિનાથી બે મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. રોજના રૂ. 500 લેખે નક્કી થયેલું મહેનતાણું મેળવવા બહેનોએ કચેરીના અનેક ધક્કા ખાધા, પરંતુ માત્ર આશ્વાસન જ મળ્યું હતું. આખરે કંટાળીને મોટી સંખ્યામાં સખીમંડળની બહેનોએ મનપા કચેરીએ પહોંચી કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. ગરીબ પરિવારોની આ મહિલાઓએ સવાલ ઉઠાવ્યો હતો કે મહેનતનું કામ સમયસર લેવાયા છતાં મહેનતાણામાં વિલંબ કેમ? કમિશનરે ફાઈલ પર સહી થઈ ગઈ હોવાનું જણાવી આગામી બે દિવસમાં ચૂકવણીની મૌખિક ખાતરી આપી છે. જો બે દિવસમાં પગાર નહીં થાય તો બહેનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
    Click here to Read More
    Previous Article
    75 વર્ષની ચાલતી પરંપરા:આજે દૂધધારા પરિક્રમા | સવારથી સાંજે 6 વાગ્યા સુધી 36 કિમીનો પંથ કપાશે
    Next Article
    પહેલીવાર એકસાથે 140 જૈન સંતનું આગમન થશે:શાંતિનગરમાં નરદેવસાગરજીના ચાતુર્માસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment