Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની જનસંપર્ક બેઠક:નાગરિકોની રજૂઆતો સાંભળી, ઝડપી નિરાકરણના સૂચનો કર્યા

    1 day ago

    કાલોલ ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જનસંપર્ક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે નાગરિકોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. સ્થાનિક નાગરિકોએ રોડ, રસ્તા, પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ સંબંધિત સમસ્યાઓ તેમજ અન્ય જરૂરી માંગણીઓ ધારાસભ્ય સમક્ષ રજૂ કરી હતી. ધારાસભ્ય ચૌહાણે રજૂ થયેલા પ્રશ્નોના ઝડપી અને યોગ્ય નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓ સાથે તાત્કાલિક ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેઓ પ્રજાના હિત અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રતિબદ્ધ છે. તેમણે લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા સતત કાર્યરત રહેવાની ખાતરી આપી હતી
    Click here to Read More
    Previous Article
    સો.મીડિયા પર દુબઈના ઠાઠ બતાવી વેપારીને ફસાવ્યો:ગોલ્ડન વિઝા અને EDનો નકલી લેટર બતાવી સુરતના વેપારીને ખંખેરતી ઠગ મહેતા દંપતીએ વેપારીને 89.59 લાખનો ચૂનો લગાવ્યો
    Next Article
    '9,000ના નજીવા પગારમાં ઘર કેમ ચલાવવું?':ચિત્ર-સંગીત અને વ્યાયામના શિક્ષકોનો વિદ્યા સમીક્ષા કેન્દ્ર બહાર હલ્લાબોલ, અંશકાલીન પ્રથા નાબૂદ કરવા સરકારને ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment