Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીઠાપુર હોસ્પિટલમાં બ્લડ ડોનેશન અને મલ્ટી ચેકઅપ કેમ્પ:ટાટા કેમિકલ્સ દ્વારા આયોજિત, ગ્રામજનોએ લાભ લીધો

    1 day ago

    મીઠાપુર હોસ્પિટલ ખાતે ટાટા કેમિકલ્સ દ્વારા મેગા બ્લડ ડોનેશન અને મલ્ટી-સ્પેશિયાલિસ્ટ ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ ટાટા કેમિકલ્સના કર્મચારીઓ અને આસપાસના ગ્રામજનોએ લીધો હતો. આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોકટરો દ્વારા દર્દીઓની મફત તપાસ કરવામાં આવી હતી. બ્લડ ડોનેશન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ સમગ્ર આયોજન ડો. એમ.ડી. દિવ્યેશભાઈ અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે ગ્રામજનોએ પણ સ્વયંસેવક તરીકે સક્રિય સેવા આપી હતી.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધ પિતા અને પુત્ર પર લોખંડના પાઇપથી હુમલો:મહેસાણામાં ઈજાગ્રસ્તને સારવારમા ખસેડાયા, 'મેં લાઈટો બંધ કરી છે, તું શું કરી લઈશ?'કહીને તૂટી પડ્યો
    Next Article
    AAPએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ની તૈયારીઓ શરૂ કરી:વલસાડમાં પ્રભારી ગોપાલ રાયની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, સંગઠન વિસ્તાર પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment